STORYMIRROR

પિંકી એ વાત પણ બવ સાચી છે. કે લોકોની સાથે જ્યારે એની જ વાત કરવાની રીત થી વાત કરીએ તો ખોટું લાગે છે સ્વભાવ વનિતા ફાધર્સ ડે પ્રોમિસ આ ઝળહળતા શહેરની બે ચાર ગલિયો આજે પણ સૂમસામ છે અને નવા ચહેરા ઓને આદત બનવાનું ક્યારેય વિચાર્યું જ નથી!!....... કેમ કે એ એટલે કે એ માત્ર ઓળખાણ હતી ને એટલે . સંબંધ જ હોત ને તો એ ઝાંખા ચહેરા ઓને યાદ ના કરવા પડત. જિંદગીમાં ઘણા બધા ચહેરાઓને રોજ જોવાની આદત હતી .પણ સમય ની સાથે એ ચહેરા અને આદત બંને ને છોડ્યા છે જ્યારે આ લોકોના સ્ટેટ્સ જોઈને એની સાથે વાત કરવાનું અઘરું લાગે છે . કેમ કે અને ક્યારેય એનાથી ટેવાઈ પણ નથી. હું હંમેશા જ્યાં વર્ષ માં એક વાર દિવાળી અને એની રોનક થી ટેવાઈ છું. અને આજે અહીં દરરોજ દિવાળી હોય છે! હા આજે પણ ત્યાં કંઇક મેળવવાની ચાહતનો ચાંદ ઊગે છે . ભલે ઝાંખો પણ હોય છે. મને આ વાતાવરણનો અનુભવ ન હતો પિતા સાફ મનનું આસમાન ગુજરાતી તોફાન પછીની શાંતી અનુભવો ખુશ છું રોજ ની દિવાળી જોઈને મે હંમેશા લોકોના સવભાવ જોઈને વાત કરી છે. હું ખુશ છું. એ બદલાવ થી લાગણી

Gujarati કોરોના સમય Audios